પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો.
સંકુચિત ન બનો…
આપણા હ્રદય* – આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ…
ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ…
– ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે…
ઉત્તરાયણ પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ..
જંગ એ ગુજરાત અખબાર પરિવાર
9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


