આંતકવાદી હુમલાને પગલે બોટાદ જીલ્લાના મંદીરોમાં પોલીસનું કડક ચેકીંગ

0
19

બી.ડી.ડી.એસ.ટીમ તથા ક્યુ.આર.ટી. ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ ક્યુ.આર.ટી. પો.સ.ઇ.એસ.બી.કારેટીયા તથા પો.સ.ઇ. ડી.એસ.મૈયડ તથા ક્યુ.આર.ટી. ની ટીમ તથા બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા પુલવામાં થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને કોઇ આતંકવાદી હુમલો ન થાય તથા પ્રજાની સુરક્ષાને ધ્યાને લઇ બોટાદ જીલ્લામાં આવેલ મંદીરો માં સઘન ચેકીંગ કરવામાં આવેલ જેમાં ગઢડા જુનુ સ્વામીનારાયણ મંદીર,ગઢડા બી.એસ.પી.એસ મંદીર,રોહીશાળા ખોડીયાર મંદીર,સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીર,બી.એ.પી.એસ. મંદીર ગઢડા,પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા,કુંડળ સ્વામીનારાયણ મંદીર,ભીમનાથ મહાદેવ મંદીર જેવા પ્રખ્યાત મંદીરોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY