બીએસએફ અને બાબા રામદેવ વચ્ચે યોગ કરાર સમાપ્ત

0
100

ન્યુ દિલ્હી,તા.૨૫
બાબા રામદેવની પ્રખ્યાત બ્રાન્ડ પતંજલીને BSF તરફથી બહુ મોટો ફટકો મળ્યો છે. લગભગ બે વર્ષથી સૈનિકોને યોગની ટ્રેનિંગ આપતી પતંજલી સાથેનો કરાર ખત્મ કરી નાખ્યો છે.
BSF સૈનિકને ટ્રેનિંગ આપવાની જવાબદારી હવે સદગુરુ જગ્ગી વાસુદેવની ઈશા ફાઉન્ડેશન સાથે કરાર કરી નાખ્યો છે.
હાલમાં જ આંતરરાષ્ટÙીય યોગ દિવસ પર જગ્ગી વાસુદેવે સિયાચીનના બેઝ કેંમ્પમાં ખુદ સૈનિકોને ટ્રેનિંગ આપી હતી. જ્યારથી રામદેવ સાથે કરાર ખત્મ થયો છે એ પછી ઈશા ફાઉન્ડેશન હવે CRPF, CISF, કોસ્ડ ગાર્ડ તથા સૈનિકોને પણ ટ્રેનિંગ આપી રહી છે.
BSFના ડીજી કે.કે.શર્માનું કહેવુ છે કે ૨૦૧૬માં બાબા રામદેવે લગભગ ૪ હજાર સૈનિકોને તાલીમ આપી છે. પરંતુ હવે પતંજલીનો આ કરાર ખત્મ થઈ ગયો છ

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY