ન્યુ દિલ્હી,તા.૨૯
પાકિસ્તાનની સામે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ થવા પર એક વાર ફરી ભારતીય સુરક્ષાદળોએ મુંહતોડ જવાબ આપી એક જવાનની શહાદતનો બદલો લીધો છે.
BSFએ શુક્રવારે જણાવ્યું કે પોતાની જવાનની મોતનો બદલો લેવા માટે અમે LOC પર પૂરતી કાર્યવાહી કરી છે.
BSFના ડિરેક્ટર જનરલ કે. કે. શર્માએ જણાવ્યું કે જવાન નરેન્દ્ર શર્માની મોતનો બદલો લેવા માટે અમે LOC પર પૂરતી કાર્યવાહી કરી છે. અમારે પાસે યોગ્ય સમય પર અને પસંદગીની જગ્યા પર જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.
૧૮ સપ્ટેમ્બર LOC પર પાકિસ્તાનની બોડર એકશન ટીમના હમલામાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ શહિદ થયા હતા. કે કે શર્માએ કહ્યું કે જે સમયે આ ઘટના થઈ હતી, તે સમયે અમે જોયું કે બીજો પક્ષ ગાયબ થઈ ગયો છે. તેઓ કયાં જોવા નહતા મળ્યા તેમને કહ્યું કે LOCમાં મુંહતોડ કાર્યવાહી કરી છે. બીજા પક્ષના સામે વધારે નુકસાન પોહચાડયું છે. અમે આવું ફરી પણ કરી શકીએ છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




