ચોટીલા પાસે ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત થતા એકનું મૃત્યુ.અન્ય ગંભીર.

0
58

ચોટીલા થી રાજકોટ તરફ જતા આશરે 10 કિલોમીટર ના અંતરે આવેલ બોરીયાનેશ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રક બેકાબુ થતા રોંગ સાઈડ પર આવીને એસ.ટી.વિભાગ ની બસ સાથે અથડાતા અકસ્માત થયાનું જાણવા મળ્યું છે.

જેમાં ટ્રક ડ્રાઈવર ઉંમર વર્ષ,35 જે ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.આ ટ્રક ડ્રાઈવર જેનું નામ ગામ પણ જાણવા મળ્યું નથી.અને એસ.ટી.ડ્રાઈવર રીંકુંભાઈ સવજીભાઈ ઉંમર વર્ષ,34 અને ગણેશભાઈ રાય (બિહાર) ઉમરવર્ષ 40 ગંભીર રીતે ઘવાયા છે.અકસ્માત ની સવારે 8.40.મિનિટે જાણ થતા તરતજ ચોટીલા 108 ના દલસુખભાઈ,અને મહેશભાઈ ઘટના સ્થળે પહોંચીને સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે ચોટીલા લઈ આવ્યા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY