CM રૂપાણી કરશે ખેડૂતલક્ષી અગત્યની જાહેરાતઃ ડે.સીએમ, કૃષિ મંત્રી રહેશે ઉપસ્થિત

0
46

અમદાવાદ તા. ૨૩,

ગુજરાતમાં સરકારથી નારાજ ખેડૂતો માટે રાજય સરકાર આજે ખેડૂતલક્ષી અગત્યની જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદ યોજીને ખેડૂતલક્ષી કનિદૈ લાકિઅ જાહેરાત કરશે. આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિમંત્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાજયમાં હાલમાં કનિદૈ લાકિઅ વરસાદ પાછો અકિલા ખેંચાતા રાજયના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે રાજય સરકાર તરફથી ખેડૂતોને લઇને શું મહત્વની જાહેરાત કરવામાં કનિદૈ લાકિઅ આવશે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.ઉલ્લેખનીય છે કે રાજયની ચૂંટણી અગાઉ ખેડૂતોને અકીલા એકપણ પૈસાના વ્યાજ વિના ૩ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં કનિદૈ લાકિઅ આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આમ રાજય સરકાર દ્વારા આજે ખેડૂતોને વ્યાજના ચક્કરમાંથી મુકત કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા કનિદૈ લાકિઅ છે.ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇઝરાયલની મુલાકાતે જઇ રહ્યાં છે જયાં તેઓ પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ઘતિની જાણકારી લઇને કનિદૈ લાકિઅ ર્જાયમાં અમલ માટે કવાયત હાથ ધરશે. જેથી ખેતી-શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને ખેડૂતોની આવક પણ બમણી થાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY