મુંબઈ,તા.૭
કોમેડિયન સુગંધા મિશ્રા નવા અવતારમાં એક રિયાલીટી શા હાસ્ટ તરીકે કમબૅક કરી રહી છે. તે એક સુરસુરી ભાભીના પાત્રમાં રાઘવ સાથે મસ્તી કરતી જાવા મળશે. ભડકીલા રંગોની સાડી, લાંબો ચોટલો, બે મંગળસૂત્ર પહેરીને અટપટા અને કામેક પાત્ર ભજવીને દર્શકોનું મનોરંજન કરતી જાવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટિંગ સમયે હાસ્ટ કરતા સમયે રાઘવ સાથે ખૂબ જ મસ્તી કરે છે. ઉપરાંત શાનો જજ રૅમો તો તેમની મસ્તી જાઇને પેટ પકડીને હસે છે. સુગંધા રૅમો અને રાઘવ સાથે પહેલી વાર કામ કરી રહી છે.
આ તો થઇ કામેડિયન સુગંધા મિશ્રાની વાત! આ શાના ગુજરાતી જજ પુનિત પાઠકના જીવનના રહસ્યો પણ ખૂલ્યા છે. તે આ અંગે ભાવુક થતાં કહે છે કે ‘મારા ડાન્સર બનવાની પાછળ મારા નાના ભાઇ નિશિતનું સૌથી વધુ યોગદાન રહ્યું છે. સામાન્યપણે મોટો ભાઇ નાના ભાઇ માટે પોતાનાં સપનાઓનો ત્યાગ કરતો હોય છે, પણ મારા કેસમાં તદન ઉલ્ટુ બન્યું છે. પપ્પાની ઇચ્છા હતી કે હું બિઝનેસમાં જાડાઉં પણ મારા ભાઇએ તેના ડાન્સર બનવાના સપનાને એક બાજુએ મૂકીને પપ્પાના બિઝનેસમાં જાડાયો અને હું ફક્ત તેને કારણે મારા સપનાને ઉડાન આપી શક્યો.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


