હાર્દિકને મળવા જતાં કોંગી નેતા જયેન્દ્રસિંહ પરમાર પાસેથી રિવોલ્વર મળી

0
64

અમદાવાદ,તા.૫
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ૧૨મો દિવસ છે, ત્યારે હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે કોંગ્રેસ સહિત અનેક નેતાઓ હાર્દિકની મુલાકાત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા જ્યેન્દ્રસિંહ પરમાર હાર્દિક પટેલને મળવા માટે આવ્યા હતાં. પરંતુ પોલીસ દ્વારા તેમનું ચેકીંગ કરતા તેમની પાસેથી રિવોલ્વર મળી આવી હતી.
પોલીસ તમામ ગાડીઓનું સઘન ચેકીંગ કરી રહી છે, ચેકીંગ દરમિયાન નેતાની કારમાંથી રિવોલ્વર મળી આવી હતી. પોલીસે કોંગ્રેસી નેતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY