કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા આપઘાતનો પ્રયાસ

0
4

સુરત, તા.૧૨
વરાછા ઝોનના આરોગ્ય વિભાગમાં વીબીડીસી વિભાગના કલાર્કને રજા ન મળતા હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરાછા ઝોન ખાતે આરોગ્ય વિભાગમાં તાલીમાર્થ કલાર્ક તરીકે ફરજ બજાવનાર સુરજ સીમ્કેની પત્ïની ગર્ભવતી છે. પત્નીને આઠમો મહિનો ચાલી રહ્ના હોવાથી મળવા માટે વતન જવા રજાની માંગણી કરી હતી. અધિકારી જે.ડી. પટેલ દ્વારા રજા માન્ય ન રાખતા કંટાળીને આજે સુરત દ્વારા હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુરજને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયક દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ પણ તપાસ કરી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY