ખત્રી સમાજ રાષ્ટ્રીય મહાસભા ના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઇ

0
390

લીમડી : પંજાબ ના અમૃતસર ખાતે અખિલ ભારતીય ખત્રી મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય ખત્રી સમાજ ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.

અખિલ ભારતીય ખત્રી મહાસભા ના અધ્યક્ષ ધનરાજભાઇ ખત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મહાસંમેલન માં મહામંત્રી રાજકુમાર ટંડન, શશીબેન વારડે, નિર્ભયચંદ શેઠ, સુરેશ ખન્ના, સહિત મોટી સંખ્યામાં દેશભર માં થી મોટી સંખ્યામાં ખત્રી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં સૌએ આ વરણી ને આવકારી હતી. દિલીપભાઈ વલેરા એ સમગ્ર ખત્રી સમાજ ને વઘુ સામાજિક રીતે સંગઠીત થવા અને શૈક્ષણિક અનેવિકાશસીલ બનાવવા સમાજસેવા માટે અપીલ કરી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY