કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારો નું સન્માન સમારોહ યોજયો.

0
16

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા નવા નિમાયેલા હોદ્દેદારોનો શનિવારના રોજ જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન દિલાવર પટેલની જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ ઈલ્યાસ પટેલ સરપંચ દહેગામવાળાની જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમ બાજીની જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે તેમજ સાજીદ હાફેજી દયાદરાવાળાના સંગઠનના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

શુક્રવારના રોજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ નવેઠા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા પંચાયત સભ્ય શકીલ અકજી અસીમ પાદરવાળા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY