દારૂ-જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસના દરોડા

0
12

સુરત, તા. ૧૫
ધાસ્તીપુરા પાલિયા ગ્રાઉન્ડ ખાન સાહેબનું ભાનુ તથા કતારગામ આંબાતલાવડી રઘુવીરના ખુલ્લા ચોપડામાં પોલીસ દારૂ તથા જુગારના અડ્ડા દરો પાડી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હોવાનો બનાવ લાલગેટ તથા કતારગામ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલગેટ પોલીસે ઘાસ્તીપુરા પાલિયા ગ્રાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં દારૂનું વેચાણ થઈ રહ્નાં હોવાની બાતમીના પગલે દરોડા પાડયા હતા આ દરોડા દરમિયાન પોલીસે જવાન અજીતસિંહ ઈંગ્લિ દારૂની ૧૮૦ મીલી.ની કુલ ૪૮૧ નંગ બાટલી કિંમત રૂ. ૨૪૦૫૦ તથા દેશી હાથ બનાવટનો દારૂ કિંમત રૂ. ૧૬૮૦ મળી કુલ્લે ૨૯,૯૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડુમસની રેઈડ જાઈ આરોપી નરેશ ઉર્ફે નરૂ તથા કમલા ઉર્ફે માછણ ફરાર થઈ ગયા હતા. જ્યારે કતારગામ આંબા તલાવડી રઘુવીરના ખુલ્લા પોપડામાં જુગાર રમી રહેલા ૭ ઈસમોની ધરપકડ કરી ૬૫,૩૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પ્રોહીબિશન તથા જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY