કલકત્તાના વેપારી સાથે ૧.૩૫ કરોડનો વિશ્વાસઘાત

0
13

સુરત, તા. ૧૫
સારોલી – સણિયા ગામ રોડ આવેલી કન્હૈયા ટ્રાન્સપોર્ટના મેનેજર સહિત ૪ ઈસમોએ કાપડના પાર્સલો કલકત્તાïના એક વેપારીને મોકલવાના હતા, પરંતુ કાપડના પાર્સલોની નહીં મોકલી તથા પેમેન્ટ નહીં ચૂકવી ૧.૩૫ કરોડનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિમ બંગાળના કલકત્તા ખાતે અને કાપડના વેપારી આશીષભાઇ મુકેશભાઈ ટંડને આર.કે. લેસના માલિક ઈશ્વરકાકાના નામે કાપડનો માલ સારોલી ખાતે આવેલી કન્હૈયા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો. કુલ ૧૦૯ નંગ કાપડના પાર્સલો કલકત્તા ખાતે લઈ જવાના હતા. અને આ તમામ માલ અને પાર્સલો અજાણ અોમ પ્રકાશ સ્વામી સહિત ચાર ઈસમો લઈ જવાના હતા. આ માલ કલકત્તા ખાતે નહીં પહોંચાડી વેપારી સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઅોએ રૂ. ૧.૩૫ કરોડનું પેમેન્ટ વેપારીને નહીં આપી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. પુણા પોલીસ મથકમાં વેપારી આશિષ ટંડને ૪ આરોપીઅો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY