દેવભૂમિ દ્વારકા,તા.૧૩
વાયુ વાવાઝોડાંને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સતત રેસ્ક્્યૂ આૅપરેશનમાં મદદ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિકો સાથે તેમના મુંગા પશુઓને ખસેડવામાં પણ મદદ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, કલ્યાણિપુર અને ભાણવડ તાલુકાના ગામોના કુલ મળીને ૫૪,૬૮૩ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જેમાં ખંભાળીયા તાલુકાના ૬૦ ગામોમાંથી ૬૫૬૧ સ્ત્રીઓ, ૬૭૮૮ પુરૂષો, ૩૧૨૫ બાળકો મળીને કુલ ૧૬૪૭૪ લોકોનું સ્ળાંથતર કરવામાં આવ્યુંન છે.
દ્વારકા તાલુકાના ૩૮ ગામોમાંથી ૫૦૩૮ સ્ત્રીજઓ, ૫૨૧૯ પુરૂષો, ૧૮૩૯ બાળકો સહીત કુલ ૧૨૦૯૬ લોકોનું સ્ળાંકથતર કરવામાં આવ્યુંં છે, કલ્યોણપુર તાલુકાના ૫૨ ગામોમાંથી ૨૫૪૫ સ્ત્રીંઓ, ૨૮૯૪ પુરૂષો, ૧૫૩૩ બાળકો મળીને કુલ ૬૯૭૨ અને ભાણવડ તાલુકાના ૪૪ ગામમાંથી ૧૩૬૨ સ્ત્રી૩ઓ, ૧૩૭૨ પુરૂષો, ૪૦૭ બાળકો મળી કુલ ૩૧૪૧ લોકોનું યોગ્ય્ જગ્યા૪એ સ્થયળાંતર કરવામાં આવ્યુંર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા૪ના ન હોઇ તેવા આશરે ૧૦,૦૦૦ ખલાસીઓ જે અન્યુ જિલ્લા૭ના હોઇ, તેમના જિલ્લામિાં પરત ગયેલ છે. તેમજ ૬,૦૦૦ જેટલા પ્રવાસીઓને અત્રેના જિલ્લા૭માંથી તેમના રહેઠાણના સ્થા,ને પરત મોકલેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


