ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોશિયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું

0
9

સૂરતઃબુધવાર:  વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કૉલેજને શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમ.એ. સોશિયોલોજીના અનુસ્‍નાતક કેન્‍દ્રને માન્‍યતા આપી છે. જેને લઇ ધરમપુરના આદિજાતિ વિસ્‍તારના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો, વહીવટી સ્‍ટાફ, ટ્રસ્‍ટી મંડળ તેમજ વાલીઓમાં આનંદનું મોજું ફરી વળ્‍યું છે. એમ.એ. સોશિયોલોજીના વિદ્યાર્થીઓ કે જેઓએ એમ.એ. સેમ-૧માં પ્રવેશ અરજી કરી છે અને હેલ્‍પ સેન્‍ટર ખાતે વેરીફાઇ કરાવ્‍યું છે, તેઓને તા.૨૮/૬/૧૮થી તા.૨૯/૬/૧૮ સુધી સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં પસંદગીની તક મળી છે તેઓ હવે એમ.એ. સોશિયોલોજીમાં વનરાજ કૉલેજ ધરમપુરની પસંદગી કરી શકશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY