બાલીવુડમાંથી દીપવીરનાં લગ્નનું આમંત્રણ માત્ર ૩ સેલેબ્સને જ..!!

0
52

મુંબઈ,તા.૨૬
દીપિકા-રણવીરસિંહના લગ્નના હવે ઓછા સમય બચ્યા છે, બન્નેના લગ્ન હાલમાં ટ્રેન્ડમાં છે. ૧૪ અને ૧૫ નવેમ્બરે બન્ને લગ્નગ્રંથીથી જાડાઇ જશે. લગ્ને માટે કેટલાક મહેમાનને આમંત્રણ આપવામાં આવશે તેનું લિસ્ટ પણ બહાર આવી ચુકવ્યું છે.
દીપિકા-રણવીરના ગ્રાન્ડ વેડિંગમાં માત્ર ૩૦ મહેમાનોને જ બોલાવવામાં આવશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર ૪ સેલેબ્સને જ ઇન્વાઇટ કર્યા હોવાની ચર્ચા છે.
આ સેલેબ્સમાંથી ત્રણના નામ સામે આવી ચુકવ્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર ફરાહ ખાન, સંજય લીલા ભંસાળી અને આદિત્ય ચોપડાને આમંત્રણ મળી ચુકવ્યું છે.
આ ત્રણેયને ઇન્વાઇટ કરવાનું ખાસ કારણ છે. ખરેખરમાં દીપિકાએ ફરાહની મૂવીથી બાલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ અને શાહરૂખના અપાઝિટ કામ કર્યુ હતું. સંજય લીલાની સાથે બન્નેએ ૩ સુપરહિટ ફિલ્મો આપી છે. આદિત્ય ચોપડાને રણવીરસિંહ પોતાના મેન્ટર માને છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY