સુરત,તા.૨૯
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ જ તેના સસરા સામે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પરિણીતાએ સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં નરાધમ સસરાએ પોતાનો પુત્ર મૂકબધિર હોવાનો ફાયદો ઉઠાવી પુત્ર વધુ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ભોગ બનેલ પરિણીતાનો પતિ મુકબધિર હોવાનો ફાયદો ઉઠાવી સગા સસરાએ પોતાની દીકરી સમાન પુત્ર વધુ પર પાશ્વી રીતે પીંખી નાંખી હતી. જોકે, બાદમાં પીડિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં નરાધમ સસરા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા પરિણીતાને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




