દુષ્કર્મ કેસ : સજા કરાતા આરોપી ફરાર થઇ ગયો

0
166

બડવાની,તા. ૧
મધ્યપ્રદેશના બડવાની જિલ્લા કોર્ટમાં દુષ્કર્મના મામલામાં ૧૦ વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવતા ૨૮ વર્ષીય શખ્સ કોર્ટમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ આ શખ્સની શોધખોળ કરી રહી છે. પોલીસ તંત્ર અને કોર્ટ માટે આ ઘટના શરમજનક તરીકે રહી છે. રાજપુર પોલીસ સ્ટેશનના આધિકારી રાજેશ યાદવે આજે કહ્યું હતું કે, જિલ્લા અને સેશન કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે દોષિતને ૧૯ વર્ષની કારાવાસની સજા ફટકારી છે. સાથે સાથે ૭૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારી દીધો છે. સજા ફટકારવામાં આવ્યા બાદ આરોપી શખ્સ ફરાર થઇ ગયો હતો. વિજય સોલંકી નામનો આ શખ્સ ફરાર થઇ ગયો હતો. કિશોરી પર બળાત્કારના મામલામાં આ શખ્સ અપરાધી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY