દહેરાદૂન,તા.૨૬
ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદુનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાખુનના મહિલા તરીકે ઉમેદવારી નોંધાવનારાં રજની રાવતને હવે પુરૂષ તરીકે ઉમેદવારી નોંધાવવી પડી છે. ઉત્તરાખંડનીચુંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ૨૦૦૮ અને ૨૦૧૩ માં થયેલી ચુંટણીમાં પણ મેયરના પદ માટે કિન્નર રજનીરાવતે ઉમેદવારી નોંધાવી હતી.બન્ને વખતે તેમણે મહિલા તરીકે ચુંટણી લડી હતી.
જાકે આ વખતે તેમના આવેદનપત્રમાં તેમણે પુરૂષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. રજની રાવત પણ એનાથી પરેશાન છે. તેમનું કહેવું છે કે બધા જ દસ્તાવેજામાં તેમની જાતિ સ્ત્રી તરીકે જ નોંધાઇ છે. તેઓ મહિલાઓના વેશમાં જ રહે છે. અને સમાજ પણ તેમને આ જ સ્વરૂપે સ્વીકારેછે. એમ છતાં ચુંટણી અધિકારીના કહેવા પર તેમણે ઉમેદવારીમાં પોતાની જાતિ પુરૂષ સિલેકટ કરવી પડી છે. રાજયમાં મતદાન માટેકિન્નરોને થર્ડ જેન્ડરનું આઇ-કાર્ડ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારના આવેદનમાં માત્ર મહિલા કે પુરૂષ બે જ કોલમ છે અને ચુંટણી અધિકારીના આગ્રહ મુજબ આ વખત. રજની રાવતે પુરૂષ બનીને ચુંટણી લડવી પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


