ન્યુ દિલ્હી,તા.૧૫
આજે વિશ્વસરૈયાનો ૧૫૮મો જન્મ દિવસ છે. ગૂગલે વિશ્વસરૈયાનું ડૂડલ બનાવીને યાદ કર્યા. સર મોક્ષગુંડમ વિશ્વસરૈયા આધુનિક ભારતના સૌથી મોટા એન્જિનિયર હતા.
વર્ષ ૧૮૮૦માં કર્ણાટકમાં કોલારમાં જન્મેલા વિશ્વસરૈયાનું ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન છે. ૧૯૮૫માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વસરૈયાએ પ્રાથમિક શિક્ષણમાં મૈસૂર મેળવ્યુ હતું. ઉચ્ચ અભ્યાસ તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ કોલેજ માં કર્યો હતો. તેમને ભારતના વિકાસના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે ઘણા મહત્વના કાર્યો કર્યા છે. જેમ કે નદીઓ પર બંધ, બ્રિજ અને પીવાના પાણીની યોજનાઓ બનાવી હતી. કૃષ્ણા સાગર બંધ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






