ન્યુ દિલ્હી,તા.૫
કેન્દ્ર સરકાર હવે ગુનેગારોની ઓળખ અને ધરપકડ માટે ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખ સંબંધી ડેટાને દેશનાં દરેક પોલીસ સ્ટેશનો અને કેન્દ્રીય પ્રણાલી સાથે જાડવાની યોજના બનાવી રહેલ છે.
ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં ફિંગરપ્રિન્ટ સંગ્રહને વધારવા માટેનાં પ્રસ્તાવ પર અને આને પોતાનાં ગુના અને ગુનાકીય નેટવ‹કગ સિસ્ટમ સાથે જાડવાની યોજના પર કામ થઇ રÌšં છે. પ્રસ્તાવમાં ગુનાખોરી નેટવ‹ક સિસ્ટમ સાથે ચહેરાની ઓળખ પ્રણાલી અને આંખોની પુતળીઓની સ્કેનિંગને એકીકૃત કરવાની પણ જાગવાઇ કરી છે.
ગૃહ મંત્રાલયનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ફિંગરપ્રિન્ટ ડેટાબેસ, ચહેરાની ઓળખનું સોફ્ટવેર અને આઇરિસ (આંખની પુતળી) સ્કેનનું એકીકરણ ખૂબ મોટી રીતે પોલીસ વિભાગની ગુનાખોરી તપાસની ક્ષમતાઓને બઢાવો આપશે. જરૂરિયાત પડવા પર આ નાગરિકોને સત્યાપનમાં પણ મદદ કરશે. આ સિવાય કોઇ પણ વ્યક્તિ ફર્જી આઇડી સાથે દેશની બહાર નહીં જઇ શકે.
જા કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઇડીએઆઇ)એ તાજેતરમાં જ એક નિવેદન રજૂ કર્યું હતું કે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આધાર કાનૂન અંતર્ગત આનો ડેટા કોઇ પણ ગુનાકીય તપાસ એજન્સીને નહીં આપવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


