સુરત,તા.૧૪
ડિંડોલી વિસ્તારમાં મોડીરાત્રે ટેમ્પોમાં આગ લાગી હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી ગઈ હતી. બ્રીજ પર ટેમ્પોમાં આગ લાગતાં બ્રીજને વાહનવ્યહાર માટે બંધ કરી દઈને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી હતીં. પૂંઠાથી ભરેલા ટેમ્પોમાં આગ લાગી હતી. ડિંડોલી ગોડાદરા બ્રીજ પર પૂંઠાથી ભરેલા ટેમ્પામાં આગ લાગતા બ્રીજ બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તેની તપાસ ફાયર વિભાગ કરી રહી છે. આગ માં ટેમ્પોમા રહેલાં પૂંઠાનો જથ્થો બળીને ખાક થયો હતો. ટેમ્પોના ચાલકે સમયસૂચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



