પેકેજીંગ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો

0
8

સુરત,તા.૧૬
સેલવાસના મસાટમાં આવેલી એક પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગના પગલે આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે ચાર ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતાં.
મસાટની એબ્યુલીએન્ટ પેકેજીંગ કંપનીમાં ફાટી નીકળેલી આગના કારણે સમગ્ર મશીનરી સહિતનો સામાન બળીકને ખાક થઈ ગયો હતો. ચારથી વધુફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતાં. જા કે, આગ એટલી ભીષણ હતી કે તેના ધૂમાડા દૂર દૂરથી જાઈ શકાતા હતાં. આગ લાગવાનું કારણ જાણવા મળી શક્્યું નહોતું.વિદેશી કંપનીના પ્લાન્ટ પર લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY