ખેડા જિલ્‍લા કલેક્ટર તરીકે હવાલો સંભાળતા સુધિર પટેલ

0
83

નડિયાદઃખેડા જિલ્‍લા કલેક્ટર તરીકે સુધિર પટેલની નિમણૂંક થતા તેઓએ આજે ખેડા જિલ્‍લા કલેક્ટર તરીકેનો પોતાનો હવાલો સંભાળી લીધેલ છે. તેઓ આ અગાઉ સુરત (સૂડા) ખાતે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે તથા ખેડા જિલ્‍લા વિકાસ અધિકારી અધિકારી તરીકે ફરજો બજાવી ચૂક્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY