ઓમ શાંતિ શાંતિ.
અવિસ્મરણીય સ્વ.શ્રી જગદીશભાઈ ઠક્કર સાહેબ ના નિધન ના સમાચાર જાણી અત્યંત આઘાત લાગ્યો.જાણે મસ્તક માં શૂન્યાવકાશ વ્યાપી ગયો
પત્રકાતરવ ની પાપા પગલી ના સમયે
હમેશ અનેક મુખ્યમંત્રીઓ ની જાહેરસભાઓ માં તેમનું સાનિધ્ય સાંપડ્યું હતું તે પળો આજેય યાદ કરતા માનસપટ પર શ્રી જગદીશભાઈ સાહેબ ની છબી ઉપસી આવે છે તેમની સાથે વિતાવેલી પળોએજ મારા પત્રકારત્વ ને નિખાર આપ્યો છે.તમામ રાજકીય પક્ષ ના મુખ્યમંત્રીઓ સાથે કામ કરવું એજ આપની સરળતા,કુનેહ અને કાર્યસિદ્ધિ ની સાદગી ક્યાંક અમારા સૌના પત્રકારત્વ માં આવે તોજ અમે સૌ ધન્ય થયેલા ગનાઇશું.પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના અને આ વિરહ ની ઘડીએ આપના કુટુંબીજનો,રાજકીય આગેવાનો અને અમારા પત્રકાર જગત ને કદી ન પુરાય તેવી પડેલ ખોટ ને સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.


આપનો વ્યથિત પત્રકાર
ધનંજય ઝવેરી.
જંગ એ ગુજરાત (સા.)અખબાર
www.jungegujarat.in
9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



