લ્યુઈસિયાના,તા.૨૨
જા કોઇ રાતોરાત ધનવાન બની જાય તો જાનારોઓની આંખો પહોળી થઇ જાય છે. આવી જ એક ઘટના અમેરિકાના લ્યુઇસિયાનામાં સામે આવી છે. જ્યાં ઘરની સફાઇ દરમિયાન લોટરી મળી અને યુગલ રાતોરાત ધનવાન બની ગયું છે.
અમેરિકારના હેરોલ્ડ અને ટીના એહરબર્ગે ૧.૮ મિલિયન ડોલર લોટરી દ્વારા જીત્યા છે. ટીનાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના લોકો થેન્ક્સગિવિંગ માટે શહેર આવી રહ્યા હતા એટલા માટે હું ઘરની સાફ-સૂફી કરી રહી હતી ત્યારે મને નાઇટ સ્ટેન્ડ પર કેટલીક લોટરીની ટિકિટ મળી હતી. જે અમે રાખીને ભૂલી ગયા હતા.
ટિકિટ મળ્યા બાદ યુગલે જ્યારે વેબસાઇટ પર ટિકિટ મેચ કરી તો એક ટિકિટનો નંબર મેચ થઇ ગયો હતો. જાકે મહત્વની વાત એ છે કે, લોટરી ક્લેમ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઇ હતી પરંતુ તે પહેલા જ યુગલને લોટરી ટિકિટ મળી આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




