મુંબઈ,તા.૨૨
દુનિયાભરમાં ભારતીય લોકોની સામે રજાની સમયની સૌથી વધારે કમી છે. એક અહેવાલ મુજબ લગભગ ૭પ ટકા ભારતીય રજાની કમીથી જુજી રહેલ છે. જયારે ૪૧ ટકા લોકોને કામ કરવાનો સમય ન મળવાને કારણે છેલ્લા ૬ મહિનામાં મોકો જ નથી મળ્યો.
ભારતમાં કર્મચારીઓ પોતાની રજાનો ઉપયોગ નથી કરી શકતા. આ મામલામા જાપાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી ભારતનું સ્થાન છે. અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૮ ટકા લોકો એમ પણ માને છે કે જે લોકો કામમાં સફળ છે તે રજાઓ નથી લેતા.
અહેવાલ પ્રમાણે ૪ ટકા ભારતીય આ કારણસર પણ રજા નથી લેતા કે રજા પરથી પાછા આવ્યા પછી તેમના ઉપર કામનું ભારે દબાણ વધી જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





