ગોડાદરા ભક્તિનગરમાં શારદા-લક્ષ્મી પૂજન

0
6

સુરત, તા.૩
અત્રે સુરત શહેરના કતારગામ નિવાસી મહારાજ દિપકકુમાર ભટ્ટ સુરતના પરવત ગામ પાસે ગોડાદરા નહેર નજીક ભક્તિનગરમાં આસો વદ અમાસ દિવાળી તા.૭-૧૧-૨૦૧૮ બુધવારના રોજ શારદા પૂજન લક્ષ્મી પૂજન તથા શુકવંતા ચોપડા પૂજન વિધિ રાતના આઠ કલાકે આરંભ કરશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY