સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકા સંચાલિત મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે તા.૨૬-૧૦-૨૦૧૮ થી તા.૧-૧૧-૨૦૧૮ શનિવાર થી શુક્રવાર સુધીમાં અોપીડીના કુલ કેસો ૩૩૯૮ નોધાયા છે. દાખલ થયેલ દર્દીઅોની સંખ્યા કુલ ૧૬૮ છે અને સારવાર બાદ રજા આપેલ દર્દીની સંખ્યા કુલ ૧૪૧ નોધાઈ છે. તેમજ માયનોર અોપરેશન કુલ ૧૮ કરવામાં આવ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





