ગોધરાની જનતા ને સાવધાન રહેવા અને આંખો ખુલ્લી રાખવા વિનંતી છે કેમ કે ગોધરા માં ગણા દિવસો થી લાલ કલર ની પ્લસર બાઈક નં Gj17 આ 515 ઉપર ફરતા ત્રણ ગઠીયા યુવાનો મહિલા ઓ ના ગળા માથી સોના નો હાર કે હાથ માથી મોબાઈલ ફોન ખેંચી ધોળા દીવસે લુંટ કરી આતંક મચાવી રહ્યા છે પોલીસ તંત્ર આ યુવાનો ની ગરદન સુધી પહોચે ત્યારની વાત ત્યારની પરંતું ગોધરા ના કોઈ પણ વ્યક્તિ ને ઉપરોક્ત નંબર ની લાલ કલર ની પ્લસર બાઈક કે યુવાનો દેખાય તો તાત્કાલિક 100 નંબર કંટ્રોલ રૂમે જાણ કરી એક શહેર ના નાગરીક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવવા અને સાવધાન રહેવા વિનંતી કરાય છે
ગોધરા નરેશભાઈ શાહ
+919924788087
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


