ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષાબેન સાવલીયા ના કાર્યકાળના સમય દરમ્યાન પાલિકા તંત્ર દ્વારા વીજળી શાખા નો ભંગાર વેચવા ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું આજરોજ માંડવી ચોક ખાતે વીજળીનો ભંગાર ભરવા આવતા વિરોધ પક્ષના નેતા અનીલભાઈ માધડ ભંગાર ભરતાં અટકાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી
.
રવિભાઈ રામાણી ગોંડલ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




