ગોરખપુરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો!!

0
12

ગોરખપુર,તા.૧૮
પ્રેમિકાએ બોલવતા પ્રેમી એના ઘર ગયો, જે જીવનભર માટે મોંઘુ પડ્યું. પ્રેમિકા સાથે અર્ધનગ્ન હાલતમાં જાઈને પ્રેમીકાના પરિવારજનોએ એ પ્રેમી-યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. આ યુવકને ગંભીર હાલતમાં સરકારી હોÂસ્પટલ લઈ જવાયો, જ્યાંથી ડોક્ટરોએ એને મેડિકલ કોલેજ રેફર કર્યો હતો.
ગોરખપુરના ખજની વિસ્તારમાં મહુઆડાબર ગામમાં મોડી રાત્રે પ્રેમીને પ્રેમિકાએ પોતાના ઘેર બોલાવ્યો. આ દરમિયાન પ્રેમિકાના પરિવારજનોએ બંનેને અર્ધનગ્ન હાલતમાં જાઈ લીધા. પરિવારજનોએ પહેલા તો આશિકની ખરાબ રીતે મારઝુડ કરી અને પછી એનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ફેંકી દીધો.
આ યુવકનું નામ દીપ ચંદ ગુપ્તા છે અને એના જ ગામની યુવતિ સાથે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. એ બંને વારંવાર એકબીજાના મળતા હતા. બંનેના પ્રેમસંબંધની વાત જ્યારે યુવતિના પરિવારજનોને ખબર પડી ત્યારે એ ખૂબ નારાજ થઈ ગયા. એમણે યુવતિને ઘરની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો. તેમજ છતાં બંને પ્રેમી યુગલ વારંવાર મળતા હતા.
મોડી રાત્રે પ્રેમિકાએ પોતાના ઘેર પ્રેમીને મળવા બોલાવ્યો. જાકે, અવાજ સાંભળીને પ્રેમિકાના પરિવારજનોએ બંને અર્ધનગ્ન હાલતમાં પકડી લીધા. યુવતિના પિતાએ ગુસ્સામાં આવીને પ્રેમી દીપચંદ ગુપ્તાનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ફેંકી દીધો હતો.
જાકે, હજુ પ્રેમીના પરિવારજનોએ કોઈ ફરિયાદ કરી નથી. બીજી તરફ પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY