ગૃહમાં પ્રવેશ કરતી વખતે રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકી ગબડી પડ્યાં

0
141

વિધાનસભાના રિનોવેશન બાદ આજે 14મી વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું છે, ત્યારે પહેલા દિવસે જ ગૃહમાં પ્રવેશ કરતી વખતે રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકી ગબડી પડ્યાં હતાં. આ જોતાં તરત જ સાર્જન્ટ્સ દોડી આવ્યા હતા અને સોલંકીના ઊભા કરી બેસાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પરષોત્તમ સોલંકીની નારાજગી ચર્ચાનો વિષય બની છે અને ધારાસભ્યો તરીકે સોલંકીએ સૌથી છેલ્લે શપથ લીધા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY