એટીએમ ધારકના બેંક ખાતામાંથી રૂ. ગાયબ

0
9

સુરત, તા. ૨૩
એમટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને અજાણ્યા હેકરે બેન્ક ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા ૫૮ હજાર ગાયબ કરી દીધા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લંબે હનુમાન રોડ, ભગીરથ નગરમાં રહેતા મહેશભાઈ હિંમતભાઈ રાઠોડના એટીએમ કાર્ડનું કલોનીંગ કરી અજાણ્યા વ્યકિતએ એકાઉન્ટમાંથી રોકડા રૂપિયા ૫૮૦૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી.
વરાછા પોલીસે ઈન્ફર્મેશન એકટ અન્વયે ફરિયાદ નોંધી પો. ઈન્સ્પે. એમ. આઈ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY