કહેવાય છે કે તમામ જિલ્લા પોલીસ ને નાસતા ફરતા ગુનેગારો ને શોધવાની પ્રકિયા માં રાજ્ય ના ડીજીપી એ કંઈ લગાડ્યા હોવાથી ખર્ચા કાઢવા ની સમસ્યા વિકટ બનતા દેશી દારૂ ના વેપલાએ સ્થાનિક પોલીસ ની કથિત મંજૂરી થી કહેવાતો નાનો વેપલો પણ વાસ્તવ માં મોટો વેપલો શરૂ કર્યા નો ગણગણાટ છે ત્યારે બેવડા હવે દેશી તરફ વળે તો નવાઈ નઈ!?
મહાત્મા ગાંધી ના આદર્શો માત્ર દારૂ બંધી પૂરતા સીમિત થઈ ગયા હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે બાકી બ્રસ્ટાચાર માં પણ મહાત્મા ના ફોટાવાલીજ નોટો આવે છે ત્યાં કોઈ નોજ વિરોધ નથી છે ને ગાંધી નું ગુજરાત!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



