લો બોલો માત્ર હજારોનોજ જુગાર ને લાખોની બે ગાડી પકડી ખુશ થતી ગુજરાતના એક જિલ્લાની પોલીસ !?

0
560

વાત જાણે એમ છેકે ગુજરાતના એક જિલ્લાના એક પોલીસ સ્ટે વિસ્તારના હાઇવે પર આવેલ એક હોટલ આગળ થી પોલીસે માત્ર હજારોનોજ જુગાર પકડ્યો ને બે કાર ની કિંમત 20 લાખ બતાવી કુલ મુદ્દામાલ લાખોનો બતાવી કોલર ઉંચો કર્યો અને જેતે પો.સ્ટે.ના જ ગામ ના એક લિસ્ટેડ જુગરિયાને વોન્ટેડ બતાવ્યો તો વળી એક કથિત એવા ગામના વ્યક્તિને છોડ્યો જે ગામમા તો ધારાસભ્યના ઉમેદવાર રહેતા હોય.

ધન્ય છે એ જિલ્લાને જ્યાં ગાડીઓ લાખોની ને  જુગાર હજારોનો પકડાય           “બાર હાથ નું ચિભડું                      ને તેર હાથ નું બી”

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY