હળવદ એપીએમસી માં ભાજપ પ્રેરિત પેનલ વિજેતા

0
235

હળવદ માકેટીંગ યાડૅ ની ચૂંટણી યોજાઇ જેમાં ભાજપ પ્રેરિત પેનલ નો ભગવો લેહરાયો ,ભાજપ પ્રેરિત ખેડુત પેનલ ૮ માં થી ૮ બેઠક પર વિજેતા થઈ ભાજપ પોતાનો દબદબો જાળવી રાખ્યો,ભાજપ પ્રેરિત પેનલ ઝળહળતો વિજય, કાયૅકરો એ ધોલનગારા અનેઆતાશબાજી સાથે વાજતે ગાજતે સરધસ કાઢયુ

હળવદ માકેટીંગ યાડૅ આજે ખેડુત પેનલ ની 8 બેઠક માટે મતગણતરી યોજાઈ જેમાં 8 બેઠક પર ભગવો લેહારાયો,
ભાજપ પ્રેરિત વેપારી પેનલ, 4 બેઠક અને સહકારી મંડળી 2 બેઠક કુલ 14 બેઠક થઇ છે,
તા 28,6,18 ને ગુરૂવારે એપીએમસી ખાતે થઇ,
હળવદ માકેટીંગ યાડૅ ની ચૂટણી ની મતગણતરી આજે યોજાણી ત્યારે આજરોજ એપીએમસી ખાતે ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ પ્રેરીત પેનલ ખેડુત બન્ને તરફથી ખેડુત પેનલ માં 17 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં થી તમામ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ નો ઝળહળતો વિજય થયો હતો જીલ્લારીજસ્ટાર ની હાજરી માં મતગણતરી યોજાઈ હતી,

ખેડુત ની પેનલ 8 બેઠક પર કબ્જોમેળવી કુલ 14 બેઠક પર ભગવો લહેરાવ્યો ,
હળવદ એપીએમસી ની ચૂંટણીબુધવાર તારીખ 27જુન એ યોજાણી છે જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી ના અધ્યક્ષ સ્થાને મતગણતરી યોજાઈ આજદિન સુધી હળવદ માકેટીંગ યાડૅ માં ભાજપ પ્રેરિત દબદબો રહયો છે ત્યારે વખતે ભાજપ પ્રેરિત પેનલ કબ્જો મેળવી જાળવી રાખ્યું છે આ જીત માટે રાજકીય આગેવાનો જયિતંભાઈ કવાડીયા, રણછોડભાઈ પટેલ, અજયભાઈ રાવલ,ધન્શયામભાઈ ગોહિલ, રજનીભાઈ સંધાણી, વલ્લભભાઈ પટેલ,રણછોડભાઈ દલવાડી, સહિત ના કાયૅકરો ભારે જહેમત ઉઠાવી હતી,

મયુર રાવલ હળવદ
મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY