રોટરી કલબ ઓફ રેવડી ડિસ્ટ્રિક્ટ 3011 માંથી અનેક એવોર્ડ વિજેતા સુનિતા ચોકન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વૃક્ષો વાવોને જતન કરો નો નારો લઇ ને સોમનાથ થી નેપાળ સુધી એકલી જ 5000 કિલોમીટર ના સોલો સાયકલિંગ પ્રોગ્રામ લઇ ને નીકળી છે.

સુનિતા ગઈ કાલે સાંજે 4 હળવદ પહોંચતા રોટરી કલબ 3060 અને ઇનરવ્હીલ કલબ 306 ઓફ હળવદ દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અને ક્લબ દ્વારા તેમનુ સ્વાગત સન્માન સાયકલ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવતો હતો.
રેલી વેજનાથ થી મોર્ડન સ્કૂલ APMC ની સામે સુધીનીરાખવામાં આવેલ હતી..રેલી પછી મોર્ડન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને મિટિંગ તથા નાસ્તા બાદ સુનિતા રાત્રી રોકાણ હળવદ કરી ને રૂટ મુજબ આગળ નીકળી જશે.
પ્રતિનિધિ હળવદ મયુર રાવલ
9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




