જંગ એ ગુજરાત ન્યૂઝ પેપર આપ ને આપણી ન્યૂઝ વેબ સાઇટ www.jungegujarat.in
માં આવકારે છે.આ અમારા ન્યૂઝપેપર નું વેબપોર્ટલ છે
જેના
માલીક .ધનંજય ઝવેરી
સરનામું .13 પ્રીતમ સોસાયટી
વિભાગ એક ભરૂચ.392992
મોબાઇલ
7574888861
9825318225
9978406257
9978406923 વોટ્સએપ
Email
jung_e_gujarat@yahoo.com
સુરત ઓફિસ
161 શિવ ઓમનગર
તાડવાડી,રાંદેર.
સુરત.મો.7574888860
ઉદ્દેશ્ય :- વિવિધતા સભર સમાચારો સમયસર વાચક ને ઉપલબ્ધ કરાવવા.
સમાચાર સ્તોત્ર; પ્રતિનિધિ અને
એજન્સીસ દ્વારા.
————————————-
વ્યાજબી ભાવે તમામ પ્રકારની જાહેરાત નું એક માત્ર માધ્યમ
જેમાં સોશિયલ મીડિયા શેરિંગ સહિત ગેલેરી ની સુવિધા જેના દ્વારા લાંબા સમય સુધી એકજ ખર્ચે બહોળી કમાણી
————————————-
www.jungegujarat.in
વેબસાઈટ વાપરવાની રીત.
1. આ એક ગુજરાતી ભાષા માં સમાચાર ઉપલબ્ધ કરાવતું વેબ-પોર્ટલ છે જેથી વેબસાઈટ પર જતાં જમણીબાજુ search નું ચિન્હ છે જે દબાવતા એક પેજ ખુલશે જ્યાં
કરસર બલિન્ક થાય છે જ્યાં
ગુજરાતી માં આપ જે શબ્દ લખશો એ શબ્દ ને લગતા પોર્ટલ માં રહેલા તમામ સમાચાર ઉપલબ્ધ થશે
જેમકે આપ વડાપ્રધાન લખશો તો વડાપ્રધાન ને લગતા પોર્ટલ માં લેવાયેલ તમામ સમાચાર ઉપલબ્ધ થશે.
2. Flesh news.
આ સમાચાર એક લાલ રંગ પટ્ટી માં ફરતા તાત્કાલિક હમણાં ની ઘટના કે અગત્ય ના સમાચાર છે જેનાપર ક્લિક કરતા જેતે સમાચાર ખુલી જશે જે આપ વાંચી શકશો
3 Breaking news
આપના સ્ક્રીન પર જેતે વિસ્તાર ના નામ સાથે બનેલી ઘટના-દુર્ઘટના-સમાચાર અહીં આપ જોઈ શકો છો. જેના પર ક્લિક કરતા સમાચાર ખુલી જશે. અહીં આપ સમાચાર વાંચી શકો છો. જ્યાં એડમીન એટલે સમાચાર અપલોડ કરનાર નો કોડ છે.કેટલા વ્યક્તિ એ સમાચાર જોયા તે
એક આંખ ના ચિન્હ ની બાજુમાં લખેલ આંકડા પરથી ખ્યાલ આવશે.વળી અહીં સોશિયલ મીડિયા પર આપ જોઈ રહ્યા છો તે સમાચાર આપના મિત્રો સુધી મોકલવા માટે વોટ્સએપ,ફેસબુક,ટ્વીટર પર શેર કરવા ની સુવિધા છેજ.
હવે આપણે એ સમજીએ કે સમાચાર કેટલા છે?જેને સમજવા માટે
*આપણે કોઈ પણ સમાચાર માંથી મુખ્ય પેજ પર જવા. Home ના બટન નો જ ઉપયોગ કરીશું.(એ યાદ રહે)*
હવે આપ home નું બટન દબાવી હોમ પેજ પર આવ્યા
મિત્રો,અહીં 20 સ્લાઈડ માં 20 સમાચાર ફરેછે જેને આગળ પાછળ કરવા માટે એરો ના નિશાન છે જે દબાવી સમાચાર ઝડપ થી આગળ પાછળ કરી જોઈ શકાશે
સ્લાઈડર માં 20 સમાચાર ફરે છે તદુપરાંત બીજા દસ સમાચાર નીચે છે એથી આગળ ના સમાં ચાર માટે સમાચાર નીચે બે એરો છે જે દબાવી આપ જુના સમાચાર જોઈ શકશો.
————————————-
મિત્રો હવે જોઈએ વિવિધ સમાચારો જીવ માટે ની વેબ -પોર્ટલ વ્યવસ્થા. *મિત્રો એક વાત યાદ રાખો કે home નું બટન દરેક પેજ પર છે જે દબાવાથી આપ ક્યાયપણ હસો પરત હોમ પેજ પર આવી જશો*
મિત્રો *Home*પેજ પર
Home ના બટન ની બાજુમાં
*Gujarat*નું બટન છે જે દબાવતાજ આપ ગુજરાત ના પેજ પર જશો જ્યાં પણ હોમપેજ ની જેમજ આપ સમાચાર જોઈ શકશો,જુના સમાચાર જોઈ શકશો,સોશિયલ મીડિયા માં શેર કરી શકશો અને પાછા
*Home* નું બટન દબાવી પરત હોમ પેજ પર આવી શકશો.
————————————-
હવે આપણે *home* નું બટન દબાવી home હોમ પેજ પર છીએ ત્યાં બાજુમાં *gujarat* પછી *Cities* નું બટન છે તે દબાવી આપ કોઈ પણ જિલ્લો કે શહેર પર ક્લિક કરી ત્યાં ના સમાચાર હોમ પેજ ની જેમ જોઈ પરત *Home* *Gujarat* કે *city* નું બટન દબાવી અન્ય સમાચાર માટે જઈ શકશો.
————————————
હવે આપ *Home* નું બટન દબાવી home પેજ પર છો
*Home ની બાજુમાં Gujarat ,Cities,અને ત્યાર બાદ Others નું બટન છે તે દબાવો*
હોવે આપ જોઈ શકો છો કે અહીં જુદા જુદા વિષયો ના બટન બતાવેલા છે ક્લિક કરો અને home પેજ ની જેમજ જુદાજુદા સમાચારો ને વાંચો ને સોશ્યલ મીડિયા માં મિત્રો ને શેર કરો.
*યાદ રહે ગમે ત્યાં થી ગમેતે શહેર કે વિષય પર જવા ઉપર મુકેલ બટન ને દબાવો ને વેબસાઈટ વાપરો*
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


