હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદ ખાતે આવેલ અતિ પૌરાણિક એવી સ્મશાન ભૂમિ ખાતે અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરી અને “વૃક્ષો વાવો , વરસાદ લાવો” ના ધ્યેય સાથે વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પૌરાણીક શ્રી મકાસરી હનુમાનજી ખાતે પણ ધર્મકાર્ય માં ઉપયોગી વૃક્ષો વાવી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે હાજર સૌ યુવાનો એ મકાસરી મંદિર ના મહંત શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાઅને વૃક્ષો નું વાવેતર કર્યું એટલું જ નહીં વૃક્ષો ના જતન ની વ્યવસ્થા સાથે આયોજન કર્યું હતું


આ કાર્યક્રમ ને શહેર યુવા ભાજપ ના સૌ કાર્યકર્તા મિત્રો એ જાત મહેનત કરી અને હાજર રહી સફળ બનાવ્યો હતો
રિપોર્ટર હળવદ
મયુર રાવલ 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



