હેન્ગઓવર ઉતારવા માટે કોફી પીવાથી કોઇ ફાયદો નહીં થાય

0
10
ધણા લોકોને એવું લાગે છે કે ખૂબ દારૂ પીધા બાદ હેન્ગઓવર ઉતારવા માટે કોફી પીવાથી ફાયદો થશે, પણ લંડનની સાઉથ બેનક યુનિવર્સિટીના પ્રોફેસર ટોની મોસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણકારી મળી છે કે હેન્ગઓવર ઉતારવામાં કોફી કોઇ રીતે ઉપયોગી નથી. કોફીમાં રહેલા કેફીનથી થોડી અલર્ટનેસ આવે છે પણ આંખ અને  હાથનું કો-ઓર્ડિનેશન કરતા સ્નાયુઓ પર આલ્કોહોલની અસર કાયમ રહે છે. આ માટે પાંચ સ્ટુડન્ટ્સ પર કરવામાં આવેલા પ્રયોગમાં પણ આ પુરવાર થાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY