જોન અબ્રાહમ તેના ડ્રાઇવરના કાકાની ૧૨ વર્ષની છોકરીના અપહરણકર્તાઓને શોધવામાં મદદ કરી રહ્યો છે

0
49
અભિનેતા સતત ગુડગાંવ પોલિસના સંપર્કમાં છે

જોન અબ્રાહમના ડ્રાઇવરના કાકાની ૧૨ વરસની પુત્રીનું અપહરણ થયું છે. જેને જલદી શોધવા માટે તે પોલિસમાં પોતાના વતી પ્રયાસ કરી રહ્યો છે અને સતત પોલિસના સંપર્કમાં છે. જોન એક અખબાર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,મારા ડ્રાઇવરના કાકાની ૧૨ વરસની દીકરીને ગુંડાઓ ગુડગાંવથી અપહરણ કરી ગયા છે. હું સતત પોલિસના સંપર્કમાં છું અને સગીર વયની છોકરીને શક્ય હોય તેટલી જલદી શોધવા વિનંતી કરુ છું. અભિનેતાએ લોકોને પણ અપીલ કરી છે કે તે આ છોકરીને શોધમાં મદદ કરે. તેને એક જ ડર છે કે આ સમગ્ર ઘટનામાં આ છોકરી સાથે ન થવાનું કાંઇક ખોટું ન થઇ જાય. જોને આ ઘટનાથી લોકોની માનસિકતા પર પ્રશ્ર ઊઠાવ્યો છે કે, લોકોનું સ્તર કેટલું નીચે ઊતરી ગયું છે એક સગીર યુવતીનું ગુનેગારો અપહરણ કરી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY