હાર્દિકના સમર્થનમાં ઠેર-ઠેર વિરોધ : રાજકોટમાં કાલેજ બહાર તો જામજાધપુર પર સજ્જડ બંધ

0
21

રાજકોટ,તા.૮
હાર્દિકના ઉપવાસના ૧૫માં દિવસે સૌરાષ્ટÙભરમાથી તેને સમર્થન મળી રહ્યો છે. આજે રાજકોટમા પાટીદારોએ અલગ-અલગ કોલેજની બહાર જય પાટીદારના નારા લગાવી કોલેજે બંધ કરવાના પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ જામજાધપુરના વેપારીઓએ બજાર બંધ રાખી હતી. જૂનાગઢમા કોલેજ બહાર પાટીદારોએ હંગામો કરતા પાસના કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળીરહ્યુ છે.
રાજકોટમા છેલ્લા ચાર દિવસથી રોજ રામધુન બોલવામા આવી રહી છે. આજે ગોંડલતાલુકામા ઠેર-ઠેર રામધુન બોલાવામા આવી હતી. આગામી દિવસોમા હાર્દિકને સમર્થન યથવાત રહેશે અને અલગ-અલગ રીતે સમર્થન કરવામા આવશે. હાર્દિક હોસ્પિટલમા હોય તેની તબિયતમા ઝડપથી સુઘારો થાય તેને લઇ ઠેર-ઠેર પ્રાર્થના કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે છેલ્લા ચાર દિવસથી સોરાષ્ટ્રભરમા ગામડે-ગામડે હાર્દિકને સમર્થનને વેગ મળી રહ્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY