અમદાવાદ,તા.૨૪
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તેવા સરકારની યોજના અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઔડાએ ફોર્મ બહાર પાડ્યાં છે. ન્ૈંય્ અને ઈઉજી કેટેગરીમાં આવાસ યોજનાના ફોર્મ બહાર પાડ્યાં છે. અને ડ્રો થકી જે-તે લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવશે.
ઔડાની કચેરીએ હજારો લોકો ઉમટયા છે. ઘરનું ઘર થાય તેવી આશાએ હજારો લોકો ફોર્મ લેવા ઉમટી પડ્યાં છે.
જાકે એક હજાર આવાસની સંખ્યા સામે અરજદારોની સંખ્યા અનેક ગણી છે. મહત્વનુ છે કે ફોર્મ માટે ૧૦૦ રૂપિયા પણ વસૂલવામાં આવે છે. ત્યારે અરજદારો પોતાને લાભ મળશે તેવી આશા સાથે કામધંધો છોડીને વહેલી સવારથી પોતાનું નામ નોંધાવા ફોર્મ લેવાની લાઈનમાં ઉભા રહ્યા.
જા કે અનેક અરજદારોમાં એવો પણ આક્રોશ છે કે નસીબ હોય તો ઘર મળે બાકી લાગવગ ધરાવતા એક જ પરિવારમાં ત્રણ-ચાર લોકોને આવાસ મળે છે. આવાસ ફાળવણીમાં ગેરરીતિ થતી હોય છે અને લાગવગ ચલાવીને ડ્રો કરાતો હોય એમ કહીને સરકાર સામે રોષ પણ ઠાલવ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


