ન્યુ દિલ્હી,તા.૨૮
ભારત પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મુકાબલા હવે દર્શકોને પહેલાની જેમ આકર્ષિત નથી કરી રહ્યા. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની વ્યૂવરશિપ અપેક્ષા કરતા સાવ ઓછી રહી છે. બ્રોડકાસ્ટિંગ ચેનલે આ મુકાબલાના માર્કેટિંગમાં કોઈ કમી રાખી ન હતી. આમ છતા દર્શકો જાઈએ તેવા આકર્ષિત થયા નથી.
ટીવી ચેનલો પર દેખાતા કાર્યક્રમોની વ્યૂવરશિપનુ મોનિટરિંગ કરતી સંસ્થા બાર્કના કહેવા પ્રમાણે ૧૯ સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચને ૨.૯૪ કરોડ લોકોએ જાઈ હતી. જે ત્રણ વર્ષમાં ભારત પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં સૌથી ઓછી છે.
આ સીવાય ૧૮ જૂન, ૨૦૧૭માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત પાકિસ્તાન વચ્ચેના મુકબલાને ૭.૨૩ કરોડ લોકોએ જાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



