શ્રીમાન હસમુખ પટેલ IPS ની પોલીસ હાઉસિંગ બોર્ડ માં બદલી

0
2301

આગામી ચૂંટણી ને અનુલક્ષીને ચીપવામાં આવેલ બદલી ના ગંજીફા થી પોલીસબેડામાં ગુનેગારોમાં જેની ધાક અને હાક વાગતી હતી તેવા સ્ટેટ મોનિટરિંગ સેલના હસમુખ પટેલ સાહેબને પોલીસ હાઉસિંગ બોર્ડ માં મુકતા અસામાજિક તત્વો માટે આજનો દિવસ કદાચ આનંદ ઉત્સવ બની રહે કેમકે નખશિખ પ્રામાણિક અને બેખોફ કામ કરનાર આઇપીએસ હસમુખ પટેલ જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ માથી ટ્રાન્સફર થાય ત્યારે પ્રજા વિચારે છે કે હવે અસામાજિક બદીઓ કદાચ માથું ઉંચકે તો નવાઈ નહીં અને જો એમ થાય તો  ચૂંટણીમાં ગુજરાત માં ગુનાખોરી વધે તે શક્યતાને નકારી શકાય તેમ નથી આ ગંજીપા નેજો ધ્યાનથી જોવામાં આવે તો સરવાળે સરકારના નિર્ણયો સારા જ છે પણ અંતે તો જિલ્લાઓના કે રેન્જ ના અધિકારીઓ કઈ રીતે આવનાર દિવસોમાં કામ કરશે તેના પર પ્રજા નિર્ણય લઇ શકે કે સરકારના નિર્ણય નુંપરિણામ કેટલુ મળ્યું?!

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY