સુરત, તા.૬
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. અધિકતમ તાપમાનનો પારો ૩૫ ડીગ્રીની આસપાસ નોંધાઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૮ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૮ મિલીબાર નોંધાયું છે. શહેરમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે દિવસે અસહ્ના ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્ના છે. જ્યારે રાત્રે અને મળસકે ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. દિવાળી બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામે તેવી શક્યતા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


