જૂનાગઢ ના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇવે ઉપર દીપડાનું મોત

0
288

પ્રાપ્ત વિગત અનુસાર વહેલી સવારે અજાણ્યા વાહન ની અડફેટે દીપડાનું અકસ્માત માં મોત

વન વિભાગ દ્વારા દીપડાને PM માટે લઈ જવાયો.

આજ જગ્યા ઉપર અગાઉ અનેક જંગલી જાનવરો મોત ને ભેટ્યા છે.જેથી વન્ય પ્રાણીઓ ને સુરક્ષા આપવા વન્ય પ્રાણી પ્રેમીઓ ની માંગ ઉગ્ર બની છે

એજાજ બોઘાણી જેતપુર
9825247739

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY