આજે સવારે રાજપીપળા માં ઘાઢ ધુમ્મસ ના કારણે ઠંડી નું વાતાવરણ

0
294

હાલમાંજ આકરી ગરમી બાદ એક દિવસ વરસાદ પડ્યા બાદ હવે શિયાળા ની શરૂઆત જણાતા વાતાવરણ માં ઠંડક

રાજપીપળા: નર્મદા જિલ્લા ના રાજપીપળા શહેર માં આજે સવારે ભારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ત્યારે વાતાવરણ માં ઘાઢ ધુમ્મસ અને ગુલાબી ઠંડી રહેતા માર્ગો પર અવરજવર કરતા વાહન ચાલકો ને સામેથી આવતા વાહનો પણ દેખાતા ન હતા.

જોકે હાલમાંજ થોડા દિવસ પેહલા આકરી ગરમીમાં લોકો પરેશાન હતા ત્યારબાદ અચાનક વાતાવરણ માં પલટો આવતા એક દિવસ વરસાદ પડ્યા બાદ હવે ધુમ્મસ સાથે ઠંડક નું વાતાવરણ આવતા છાસવારે બદલાતી ઋતુ માં લોકો બીમાર થવાની શક્યતાઓ વધી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY