હું પીએમ તરીકે જાવા માંગુ છે નહિ કે ડેટ કરવા : કરીના કપૂર

0
16

મુંબઈ,તા.૧
ગાંધી-નહેરૂ પરિવાર એને કપૂર પરિવારના સંબધો જગજાહેર છે. હાલમાં જ કપૂર ખાનદાન એને ગાંધી પરિવારના નજીકના પત્રકાર રશીદ કિદવઈએ તેમના પુસ્તક નેતા અભિનેતાઃ બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઇન્ડિયન પોલિટિકસમાં ઘણા ઘટસ્ફોટ કર્યા છે.
રશીદે તેમના પુસ્તકમાં રાજકપૂરની પૌત્રી અને બોલીવુડની મશહુર આદાકાર કરિના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પંસદ ગણાવી હતી. તેમને આ પણ લખ્યું કે કથિત રીતે રાહુલ ગાંધી પણ કરિનાની ફિલ્મ પહેલા દિવસે પહેલાં શો જાવાનું પસંદ કરતા હતા. સિમી ગેરવાલના ચેટ શોમાં કરિનાને સવાલ કરવામાં આવ્યો હતો કોઈ એવા વ્યકિત વિશે જણાવો જેને તમે ડેટ કરવામાં માગો છે. ત્યાંરે કરિનાએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું હું ફિલ્મી ખાનદાનથી આવ્યું છું અને રાહુલ ગાંધી રાજકિય ખાનદાન માંથી આવે છે.
પરંતુ ૨૦૦૯માં કરિના કપૂરે આ નિવેદન પરથી પલટી ગયા હતા અને રાહુલના વિશે પૂછવામાં તેમને કહ્યું કે તે વાત જૂની છે. મે એટલા માટે આવું કહ્યું હતું કે બન્ને સરનેમ પ્રખ્યાત છે તેમને હું pદ્બ તરીકે જાવા માગુ છું પરંતુ તેમને ડેટ કરવા નથી માગતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY